ધ્રોલના જાયવા ગામના રૂદ્વારાજને મળ્યું નવજીવન

જામનગર, પ્રજાવત્સલ અને દરેક વર્ગ માટે સંવેદનશીલ એવી રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે સતત નવા પગલાં ભરતી રહી છે. આરોગ્ય, શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવી હંમેશા લોકોની ખુશાલી માટે નિમિત્ત બનતાં રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો અને તેની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથકી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમ અને નેતૃત્વનો સંકલ્પ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. સમાજનાં બાળકો, યુવાનો હોય કે વૃધ્ધો એટલે કે સમાજનું ભવિષ્ય, વર્તમાન નિર્માતાઓ કે અનુભવી ભવ્ય વારસો રાજ્ય સરકાર સતત તેમને પ્રોત્સાહિત કરી, તેમનું ઘડતર અને જાળવણી થાય તેની ચિંતા કરે છે. સમાજનું ભવિષ્ય એવા બાળકો આવતીકાલનો પાયો … Continue reading ધ્રોલના જાયવા ગામના રૂદ્વારાજને મળ્યું નવજીવન